ગુજરાતી રોહિતજ્ઞાતિના ઉમેદવારોનો જીવનસાથી પસંદગી મેળો
તારીખ 16-04-2023
સંપર્કઃ +919978023600
16-04-2023 ના રોજ આયોજીત રોહિતજ્ઞાતના પસંદગી મેળામાં નામ નોંધણી કરતા પહેલા નીચે મુજબની શરતો વાંચી જવા વિનંતિ
(1) આ કાર્યક્રમ અનુસુચિત જાતિવર્ગના માત્ર રોહિત જ્ઞાતિના ઉમેદવારો માટે જ છે.
(2) રજીસ્ટ્રેશન કરાવેલ સર્વ ઉમેદવારનુ જાતિ પ્રમાણ પત્ર અને ઓળખ પુરાવો માંગવામાં આવશે અને પુરતી ચકાસણી બાદ જ તેઓની માહિતિ www.RohitSamaj.in માં પ્રકાશિત કરવામાં આવશે.
(3) રજીસ્ટ્રેશન મંજુર થયે ઉમેદવારોને www.RohitSamaj.in ના Matrimonial વિભાગમાં ઓનલાઇન લોગીન થવા માટેનો યુઝર આઇડિ અને પાસવર્ડ 20-04-2023 ના રોજ આપવામાં આવશે જે માત્ર 6 મહિના માટે વેલિડ રહેશે અને ત્યાર બાદ એની મેળે ડિસેબલ થઈ જશે.
(4) અમારા કાર્યક્રમમાં કોઇપણ ઉમેદવારના ફોન કે અન્ય કોઇ કોંટેક નંબર જાહેર કરવામાં આવતા નથી. ઉમેદવાર લોગીન થયા બાદ પસંદગીના પાત્રને ઇન્ક્વાયરી મોકલી શકે છે જે ઇન્ક્વાયરી સામે વાળાને ઇમેલ કે વોટસએપમાં એની મેળે મળશે અને એ ઇંકવાયરીમાં મોકલનારના ફોન નંબર હશે જેથી કરીને રસ પડે તો સામેવાળા મોકલનારનો સંપર્ક કરી શકે.
(5) અમારા કાર્યક્રમમાં કોઇ પરીચય પુસ્તિકા છપાવવામાં નથી આવતી તેમ છતાં ઉમેદવારને જોઇએ તો PDF ફોર્મેટમાં પરીચય પુસ્તિકા આપવામાં આવશે જેમાં ઉમેદવારોની જુજ માહિતિ હશે બાકી બધુ ઓનલાઇન રહેશે.
(6) આ કાર્યક્રમ રોહિતજ્ઞાતિની સેવા હેતુ હોઇ તેનો દુરપયોગ ટાળવા હેતુ તેના નિયમો વગેરે અંગેનો સર્વ નિર્ણય આયોજકોને આધીન રહેશે, જે રજીસ્ટ્રેશન કરનારને સ્વિકારવો રહેશે.
(7) ઉપરના નિયમો વાંચ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવેલ ઉમેદવારને કોઇપણ સંજોગોમાં રિફંડ આપવામાં નહિ આવે.